કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ? 12 મો 8 મો 11 મો 10 મો 12 મો 8 મો 11 મો 10 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે નેચિફુ ટનલનો શિલાન્યાસ કર્યો ? ઉત્તરાખંડ આસામ પંજાબ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ આસામ પંજાબ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી ? મલેશિયા ફિલીપાઇન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા મલેશિયા ફિલીપાઇન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બાયોફ્યુઅલ પર રાષ્ટ્રીય નીતિ કેન્દ્ર સરકારે કયા વર્ષમાં રજૂ કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? આપેલ પૈકી બંને આપેલ માંથી કોઈ પણ નહીં તેલંગાણા હરિયાણા આપેલ પૈકી બંને આપેલ માંથી કોઈ પણ નહીં તેલંગાણા હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP