કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્યના ઉનલા અને ફુલપુર ખાતે IFFCO નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ? હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રિડ્યુ કેનાલ સ્કેટવે (Rideau Canal Skateway) ક્યા દેશમાં છે ? નોર્વે કેનેડા યુક્રેન UK નોર્વે કેનેડા યુક્રેન UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્યમાં બાળ લગ્ન પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 1,800થી વધુ લોકોની ધરપકડ કરી છે ? નાગાલેન્ડ આસામ કર્ણાટક બિહાર નાગાલેન્ડ આસામ કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત સમગ્ર વિશ્વમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં ___ સૌથી મોટું સ્થાન બની ગયું છે. સાતમું બીજું ત્રીજું પાંચમું સાતમું બીજું ત્રીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને મહામારી સંધિ ‘ઝીરો ડ્રાફ્ટ’ (Zero Draft) લૉન્ચ કરી ? UNDP WHO UNICEF OECD UNDP WHO UNICEF OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા મનુ ભાકર ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા મનુ ભાકર ગગન નારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP