વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ( IGMDP) હેઠળ કુલ કેટલી મિસાઈલ્સ વિકસાવી છે ? સાત પાંચ ચાર આઠ સાત પાંચ ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ વિશે ખરા વિધાનોની ઓળખ કરો. PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી. IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને PSLV C30 દ્વારા સ્થાપીત કરાયેલ એસ્ટ્રોસેટની બનાવટમાં IIAની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી. IIAની સ્થાપના રાંચીમાં ઈ.સ.1948માં થઈ હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-પી-751(Project-P-751 ) શાને સંબંધિત છે ? સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ સ્વદેશી મિસાઈલ કાર્યક્રમ અગ્નિ-6 મિસાઇલના વિકાસ માટેનો પ્રોજેક્ટ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવા માટેનો પ્રોજેક્ટ આધુનિક છ સબમરીનના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? ક્રાયોજેનિક ટેક્નોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ, 2016માં ભારતના શસસ્ત્ર સેનાના પ્રમુખ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ક્યા યુદ્ધ જહાજમાં સવાર થયા હતા ? INS વિરાટ INS હદેઈ INS સુમિત્રા INS વિક્રમાદિત્ય INS વિરાટ INS હદેઈ INS સુમિત્રા INS વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? એક પણ નહીં રશિયા ફાન્સ અમેરિકા એક પણ નહીં રશિયા ફાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP