કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓપરેશન સમુદ્ર સેતુ-IIના ભાગરૂપે કયું જહાજ ઓક્સિજન અને મેડિકલ પુરવઠા માટે કુવૈતના પોર્ટ શુવાખ પર પહોંચ્યું ? INS સહ્યાદ્રી INS તલવાર INS કોલકાતા INS જલશ્વ INS સહ્યાદ્રી INS તલવાર INS કોલકાતા INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી રામ સેવક શર્મા ડો રણદીપ ગુલેરિયા ડો વિવેક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું. ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આપેલ તમામ ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી લિતાની નદી કયા દેશમાં આવેલી છે ? લેબેનોન ઈરાન ઉઝબેકિસ્તાન ઈજિપ્ત લેબેનોન ઈરાન ઉઝબેકિસ્તાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'કેલાઈડ્સ સ્પોટ' સ્થળ કયા ગ્રહ પર આવેલું છે ? ગુરુ મંગળ શુક્ર શનિ ગુરુ મંગળ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP