કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મિશન સાગર -II અંતર્ગત કયા જહાજે સુદાન બંદરે પ્રવેશ મેળવ્યો ? INS શક્તિ INS ઐરાવત INS ચેન્નાઈ INS સહ્યાદ્રી INS શક્તિ INS ઐરાવત INS ચેન્નાઈ INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નોસેનામાં સ્કોર્પિયન વર્ગની પાંચમી સબમરીન 'વાગિર' કમિશન કરવામાં આવી તેનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૬ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં જિલ્લા કક્ષાનો પ્રથમ એવોર્ડ કયા જિલ્લાએ જીત્યો ? રાજકોટ ઉજ્જૈન તિરૂનેલવલી ઈન્દોર રાજકોટ ઉજ્જૈન તિરૂનેલવલી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં BCCI દ્વારા પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? ચેતન શર્મા સચિન તેંડુલકર આમાંથી કોઈ નહિ અનિલ કુંબલે ચેતન શર્મા સચિન તેંડુલકર આમાંથી કોઈ નહિ અનિલ કુંબલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ? મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રાકૃત ભાષામાં 'મહાવીરચરિત' ની રચના કોણે કરી હતી ? બુદ્ધિસાગરસૂરીએ અભયદેવસૂરિએ દેવભદ્રસૂરિએ હેમચંદ્રસુરીએ બુદ્ધિસાગરસૂરીએ અભયદેવસૂરિએ દેવભદ્રસૂરિએ હેમચંદ્રસુરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP