કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ઈન્ટરનેશનલ લિક્વિડ–મિ૨૨ ટેલિસ્કોપ (ILMT) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેની સ્થાપના ઉત્તરાખંડમાં દેવસ્થલ ઓબ્ઝર્વેટરી કેમ્પસમાં કરવામાં આવી છે, જેની માલિકી આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ (ARTES), નૈનિતાલની છે.
આપેલ તમામ
ILMTના વિકાસમાં સામેલ દેશો ભારત, બેલ્જિયમ, કેનેડા અને ઉઝબેકિસ્તાન છે.
તે વિશ્વનું પ્રથમ લિક્વિડ–મિરર ટેલિસ્કોપ છે, જે ખગોળશાસ્ત્ર માટે કાર્યરત કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું.
આપેલ બંને
NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ?

કેરળ
ગુજરાત
કર્ણાટક
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP