કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે વિવાદ સે વિશ્વાસ II યોજના શરૂ કરી ? સંરક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. એક પણ નહીં આપેલ બંને ULLAS મોબાઈલ એપનું પૂરું નામ ‘અંડરસ્ટેન્ડિંગ લાઈફલોંગ લર્નિંગ ફોર ઑલ ઈન સોસાયટી’ છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ULLAS મોબાઈલ એપ લૉન્ચ કરી. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ અંગદાન દિવસ (World Organ Donation Day) ક્યારે મનાવાય છે ? 15 ઓગસ્ટ 11 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 15 ઓગસ્ટ 11 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમિલી જ્હોનસન જ્હોન વિલિયમ્સ જેન સ્મિથ જિમ સ્ક્રીઆ એમિલી જ્હોનસન જ્હોન વિલિયમ્સ જેન સ્મિથ જિમ સ્ક્રીઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના કવાયત 2023નું આયોજન ક્યા દેશમાં કરાશે ? અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP