GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતીના વિશ્લેષણ સંદર્ભે આપેલી યાદી । ને યાદી II સાથે યોગ્ય રીતે જોડો.
યાદી I
i. સાર્થકતાની કક્ષા સમષ્ટિના મધ્યક જેટલી જ હોય છે
ii. નિદર્શ વિતરણનું પ્રમાણ વિચલન
iii. સમષ્ટિના લક્ષણનું વર્ણન કરે તેવું સંખ્યાકીય મૂલ્ય
iv. સંમિત રીતે વિતરિત સમષ્ટિ
યાદી II
a. નિદર્શ મધ્યક
b. પ્રાચલો
c. પ્રકાર I ભૂલ
d. પ્રમાણિત ભૂલ

i-c, ii-d, iii-b, iv-a
i-c, ii-b, iii-d, iv-a
i-d, ii-c, iii-b, iV-a
i-d, ii-b, iii-c, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અસ્ક્યામત વેચીને મેળવેલી આવક સરકારનાં બજેટ ના કયા ખાતામાં દાખલ કરવાની રહે છે ?

આપેલ પૈકી કોઈ પણ
મુડી ખાતુ
નાણાકીય ખાતુ
મહેસૂલી ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?
i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્ન
ii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્ન
iii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્ન
સાચો જવાબ પસંદ કરો:

માત્ર i અને iii
માત્ર i
માત્ર i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ નો નિયમ ધારણા મુજબ નીચેના પૈકી કયા પરિબળો સ્થિર રહે છે ?

આપેલ તમામ
ગ્રાહકોની પસંદગીઓ
અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત
ગ્રાહકોની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP