કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે જાપાનના ટોક્યોમાં કયા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા હતા ? UAE UK USA એક પણ નહીં UAE UK USA એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ ‘નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યુ હતું ? બેંગ્લોર, કર્ણાટક કલોલ, ગાંધીનગર લખનૌ, ઉત્તરપ્રદેશ પુણે, મહારાષ્ટ્ર બેંગ્લોર, કર્ણાટક કલોલ, ગાંધીનગર લખનૌ, ઉત્તરપ્રદેશ પુણે, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનું પ્રથમ ફ્લો કેમિસ્ટ્રી ટેકનોલોજી હબ (FCT હબ) ક્યા શહેરમાં સ્થાપિત કરાયું ? મુંબઈ પુણે હૈદરાબાદ ભોપાલ મુંબઈ પુણે હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે શાંઘાઈ સહયોગ સંગઠન પ્રાદેશિક આતંકવાદ વિરોધી સંરચના (SCO RATS) શિખર સંમેલનની મેજબાની ક્યા દેશે કરી હતી ? કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન ચીન ભારત કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં આબોહવા પરિવર્તન પર બ્રિક્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા કયા દેશે કરી હતી ? બ્રાઝીલ ચીન રશિયા સાઉથ આફ્રિકા બ્રાઝીલ ચીન રશિયા સાઉથ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP