કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ? નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ નોઈડા, ઉત્તર પ્રદેશ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા થંજાવુર, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં થયેલી જાહેરાત અન્વયે વર્ષ 2032ની ઓલિમ્પિક ક્યા યોજાશે ? સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) બાર્સિલોના (સ્પેન) મોન્ટ્રિયલ (કેનેડા) સિઓલ (દક્ષિણ કોરિયા) બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા) બાર્સિલોના (સ્પેન) મોન્ટ્રિયલ (કેનેડા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કાશ્મીરના ગુલમર્ગમાં ફાયરિંગ રેન્જને કયા અભિનેત્રીનું નામ આપવામાં આવ્યું ? અનુષ્કા શર્મા પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ વિદ્યા બાલન અનુષ્કા શર્મા પ્રિયંકા ચોપરા દિપીકા પદુકોણ વિદ્યા બાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે વિધાન પરિષદ બનાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો ? ગુજરાત પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP