GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

અટલ બિહારી વાજપેયી
ડૉ. વિક્રમ સારાભાઈ
પંડિત જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?

અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.
ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ,
ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
વલારડી સેવા સહકારી મંડળી લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
“કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ કયો છે ?

કજિયો કરી મો ધોવા જવું.
કજિયાથી દૂર રહેવું સારું.
મોં કાળું કરવા કજિયો કરવા.
કજિયો કરનારનું મોં કાળું થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP