કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સેન્ટર ઓફ એક્સલેન્સ ઓન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્થાપના માટે વિપ્રો લિ.એ કઈ IIT સાથે સહયોગ કર્યો ? IIT બોમ્બે IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT કાનપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ? NABARD RBI CBDT નીતિ આયોગ NABARD RBI CBDT નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતનું ક્યું રાજ્ય જાતિ આધારિત સર્વે કરી રહ્યું છે ? રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર સુરત રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આગામી ICC વર્લ્ડ કપના બ્રાન્ડ મેસ્કોટનું અનાવરણ ક્યા કરાયું ? લંડન દુબઈ સીડની ગુરુગ્રામ લંડન દુબઈ સીડની ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP