કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઈ-કેબિનેટ લાગુ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

છત્તીસગઢ
ઉત્તરાખંડ
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કોરોના મુક્ત થનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

લદાખ
લક્ષદ્વીપ
પુડુચેરી
અંદામાન-નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ?

કર્ણાટક
કેરળ
તમિલનાડુ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP