કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના 'વોલ ઓફ ફોર્મર ચીફ ઈકોનોમિસ્ટ'માં સામેલ થનારા પ્રથમ મહિલા અને બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? બિના અગ્રવાલ જયતી ઘોષ દેવકી જૈન ગીતા ગોપીનાથ બિના અગ્રવાલ જયતી ઘોષ દેવકી જૈન ગીતા ગોપીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે 1,2,3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 1,3 અને 4 માત્ર 2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં GST કાઉન્સિલની 47મી બેઠક ક્યા યોજાઈ હતી ? જયપુર અમદાવાદ ચંડીગઢ મુંબઈ જયપુર અમદાવાદ ચંડીગઢ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં વિમેન્સ (મહિલા) સિંગલ્સનું ખિતાબ કોણ જીત્યું ? પૌલા બડોસા એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ એલેના રયબકિના પૌલા બડોસા એમ્મા રાહુકાનુ સિમોના હાલેપ એલેના રયબકિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)નું વડુમથક ક્યા દેશમાં આવેલું છે ? ઈંગ્લેન્ડ અમેરિકા ફાન્સ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ફાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP