કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે ઈન્ટરનેશનલ મોનસૂન્સ પ્રોજેક્ટ ઓફિસ (IMPO) શરૂ કરવામાં આવી ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન આયોજિત કર્યુ હતું ? વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વની પ્રથમ વનસ્પતિ (છોડ) આધારિત COVID-19 વેક્સિન Covifenzને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? UK ફ્રાંસ કેનેડા ઈઝરાયેલ UK ફ્રાંસ કેનેડા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? નેપાળ સાઉદી અરેબિયા ઉઝબેકિસ્તાન ઓમાન નેપાળ સાઉદી અરેબિયા ઉઝબેકિસ્તાન ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ‘પ્રસ્થાન' ઓફશોર સિક્યોરિટી એક્સસાઈઝનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પણજી કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ પણજી કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) શહીદ દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 23 માર્ચ 30 માર્ચ 27 માર્ચ 20 માર્ચ 23 માર્ચ 30 માર્ચ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP