કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ સૌર ઊર્જા આધારિત ઈન્ટેગ્રેટેડ મલ્ટી-વિલેજ વોટર સપ્લાય પ્રોજેક્ટ (IMVWSP) કયા રાજ્યમાં સ્થાપિત કરાયો ? મિઝોરમ ગોવા અરુણાચલ પ્રદેશ ગુજરાત મિઝોરમ ગોવા અરુણાચલ પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાયથુ બંધુ' યોજના કયા રાજ્ય દ્વારા લાગુ કરવામાં આવી હતી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા પંજાબ હરિયાણા આંધ્ર પ્રદેશ તેલંગાણા પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુનઃજીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરૂ કરી ? આસામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આસામ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે ? કોચીન શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ કોચીન શિપયાર્ડ લિમિટેડ કોલકાતા શિપયાર્ડ લિમિટેડ મઝગાવ શિપયાર્ડ લિમિટેડ વિશાખાપટ્ટનમ શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિ્ટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે ? યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ RBI, ભારત શાંઘાઈ બેંક, ચીન ફેડરલ રિઝર્વ, અમેરિકા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ RBI, ભારત શાંઘાઈ બેંક, ચીન ફેડરલ રિઝર્વ, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP