ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? અફઘાનિસ્તાન બર્મા જર્મની થાઇલેંડ અફઘાનિસ્તાન બર્મા જર્મની થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સતગુરનૂરની ગાદી ક્યા આવેલી છે ? નવસારી પાટણ પિરાણા ખંભાત નવસારી પાટણ પિરાણા ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન લોર્ડ વેલિંગ્ટન લોર્ડ લિનલિથગો લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન લોર્ડ વેલિંગ્ટન લોર્ડ લિનલિથગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP