કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના 98મા અધ્યક્ષ કોણ બન્યા ? શશી થરૂર મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી શશી થરૂર મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2022નો ભૌતિક વિજ્ઞાન (Physics)નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? એન્ટોન જિલિંગર એલન એસ્પેકટ જ્હોન ક્લોસર આપેલ તમામ એન્ટોન જિલિંગર એલન એસ્પેકટ જ્હોન ક્લોસર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નાનસેન રેફ્યૂજી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો ? એન્જેલા મર્કેલ લિજ ટ્રસ વોલોદીમીર ઝેલેન્સ્કી શિન્ઝો આબે એન્જેલા મર્કેલ લિજ ટ્રસ વોલોદીમીર ઝેલેન્સ્કી શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ? પાકિસ્તાન ભારત નાઈજીરિયા જાપાન પાકિસ્તાન ભારત નાઈજીરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ની એર ટ્રાન્સપોર્ટેશન કમિટી (ATC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.મનહર ત્રિવેદી ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.શેફાલી જુનેજા ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ડૉ.મનહર ત્રિવેદી ડૉ.પ્રિયા મિશ્રા ડૉ.શેફાલી જુનેજા ડૉ.મિનાક્ષી ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. આપેલ બંને એક પણ નહીં કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP