કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ (TIE) કાર્યક્રમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ?

હરિયાણા
પ.બંગાળ
રાજસ્થાન
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ફીફા વીમેન ફૂટબૉલ વર્લ્ડ કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ?

ન્યૂઝિલેન્ડ
એક પણ નહીં
આપેલ બંને
ઑસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ?

ભોપાલ
નવી દિલ્હી
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP