સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ Ind As-7 ધોરણ-3 અનુસાર તૈયાર કરવું જરૂરી છે.

સમાન માપનાં પત્રક
રોકડ પ્રવાહ પત્રક
મૂલ્ય વૃદ્ધિનું પત્રક
ભંડોળ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ હિસાબી સંકલ્પનામાં ધંધાના માલિકને તેની મૂડીમાં વધારો કરનાર દેણદાર તરીકે જોવામાં આવે છે ?

વ્યવહારીતાની સંકલ્પના
બેવડી અસરની સંકલ્પના
ધંધાકીય એકમની સંકલ્પના
નાણાંકીય માપની સંકલ્પના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટરે આવક-જાવકનું છેવટનું પત્રક ક્યારે રજૂ કરવાનું હોય છે ?

જ્યારે વિસર્જનનું કામ સંપૂર્ણ થાય ત્યારે
દર બે વર્ષે
દર ત્રણ વર્ષે
દર વર્ષે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ મુજબ, પ્રમાણિત સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ નહીં કરનાર કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર પ્રમાણિત છે તેથી ઓછા સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ કરનારા કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર સૂચવવામાં આવે છે.

ઊંચો, ઊંચો
નીચો, નીચો
ઊંચો, નીચો
નીચો, ઊંચો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP