ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
"ઇન્ડિયા આઈ. એન. એક્સ" "INDIA INX" કે જેનું ઉદ્દઘાટન માં.વડાપ્રધાનશ્રીએ કરેલ છે, તે કયા શહેરમાં આવેલ છે ?

કલકત્તા
હૈદરાબાદ
ગિફટ સીટી ગાંધીનગર
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય
અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય
ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય
જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP