ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian standard Time) નિયત કરે છે ? 82.5 E 86.5 E 84.5 E 85.5 E 82.5 E 86.5 E 84.5 E 85.5 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? ફ્લોરસ્પાર બોકસાઈડ જસત લોહ-અયસ્ક ફ્લોરસ્પાર બોકસાઈડ જસત લોહ-અયસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાર્બી આંગલોંગ ક્યા રાજયનો સાથી મોટો જિલ્લો છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ? તાંબુ બોકસાઈટ લોખંડ અબરખ તાંબુ બોકસાઈટ લોખંડ અબરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP