કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ INDRA-21નું આયોજન કર્યું ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતે તાજેતરમાં કયા દેશ સાથે દરિયાઈ કવાયત હાથ ધરી હતી ? બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર ઓમાન બાંગ્લાદેશ વિયેતનામ મ્યાનમાર ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌપ્રથમ સ્વચ્છ પરમાણુ રિએક્ટર ક્યા દેશમાં સક્રિય થશે ? સિંગાપુર ચીન જાપાન ભારત સિંગાપુર ચીન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં શ્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તે કયા દેશના પૂર્વ મુખ્યમંત્રી હતા ? ઉત્તરપ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અમર્ત્ય સેન રઘુરામ રાજન એન.કે.સિંહ ડૉ.મનમોહનસિંહ અમર્ત્ય સેન રઘુરામ રાજન એન.કે.સિંહ ડૉ.મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નીચેના પૈકી ક્યા સ્થળને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ?1. થોળ સરોવર વન્યજીવ અભયારણ્ય, ગુજરાત2. વઢવાણા વેટલેન્ડ, ગુજરાત ૩. સુલ્તાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, હરિયાણા 4. ભિંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા માત્ર 1 અને ૩ માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1 અને ૩ માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP