કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે INS સર્વેક્ષક જહાજ મોકલવામાં આવ્યું છે ? મોરિસિયસ જાપાન વિયેતનામ માલદીવ મોરિસિયસ જાપાન વિયેતનામ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું Receivables Exchange of India (RXIL) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? આપેલ તમામ વીમા કૃષિ MSME આપેલ તમામ વીમા કૃષિ MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા 'શાંતિર ઓગ્રોશેના-2021' બહુરાષ્ટ્રીય સૈન્ય યુદ્ધાભ્યાસનું આયોજન કરાયું જેમાં ભારતીય સૈન્યએ પણ ભાગ લીધો ? માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ? સ્વીત્ઝર્લેન્ડ રશિયા ઈરાન યુક્રેન સ્વીત્ઝર્લેન્ડ રશિયા ઈરાન યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચે આપેલા વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. એક પણ નહીં તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. આપેલ બંને એક પણ નહીં તેની થીમ 'ઈન્ડિયન હેલ્થ સિસ્ટમ એકસ્પાન્શન ઈન પોસ્ટ COVID એરા' હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને NATHEALTHના 7મા વાર્ષિક શિખર સંમેલનને સંબોધ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP