કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત કાર્યક્રમમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરાયું ? દીવ જામનગર માંડવી (કચ્છ) પોરબંદર દીવ જામનગર માંડવી (કચ્છ) પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ? નોઈડા જયપુર ફરિદાબાદ નોઈડા નોઈડા જયપુર ફરિદાબાદ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? NABARD એક પણ નહીં RBI SEBI NABARD એક પણ નહીં RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP