કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતીય નૌસેનાના સ્ટીલ્થ ફિગેટ INS તરકશે ક્યા દેશની નૌસેના સાથે સમુદ્રી ભાગીદારી અભ્યાસમાં ભાગ લીધો ? જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા સુદાન જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘ઑટોનોમસ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર'ની પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું ? AAI DGCA DRDO ISRO AAI DGCA DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક UNICEF IMF UNDP વર્લ્ડ બેંક UNICEF IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનના ડેલ્ટા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઓડિશા તેલંગાણા મિઝોરમ ઝારખંડ ઓડિશા તેલંગાણા મિઝોરમ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કયા શહેરમાં આવેલી નેશનલ રંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ (NRTI)નું નામ બદલીને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું ? સુરત અમદાવાદ આણંદ વડોદરા સુરત અમદાવાદ આણંદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP