કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અલંગ પહોંચી ગયેલા INS વિરાટને ભારતે કયા દેશ પાસેથી ખરીદ્યું હતું ? રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતી એકસા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ. હસ્તગત કરવામાં આવી ? બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતની પ્રથમ બેડમિન્ટન બ્રાન્ડ 'ટ્રાન્સફોર્મ' ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? પુલેલા ગોપીચંદ ચેતન આનંદ કિદામ્બી શ્રીકાંત સાયના નેહવાલ પુલેલા ગોપીચંદ ચેતન આનંદ કિદામ્બી શ્રીકાંત સાયના નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કરી હતી ? 29 ઓગસ્ટ, 2019 29 સપ્ટેમ્બર, 2019 28 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 29 ઓગસ્ટ, 2019 29 સપ્ટેમ્બર, 2019 28 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પર્સન ઓફ ધ યર' તરીકે PETA એ કયા અભિનેતાની તાજેતરમાં પસંદગી કરી હતી ? શ્રી આમિર ખાન શ્રી અમિતાભ બચ્ચન શ્રી અક્ષય કુમાર શ્રી જ્હોન અબ્રાહમ શ્રી આમિર ખાન શ્રી અમિતાભ બચ્ચન શ્રી અક્ષય કુમાર શ્રી જ્હોન અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP