કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ જળસર્વેક્ષણ દિવસ (World Hydrograply Day) ક્યારે મનાવાય છે ? 21 જૂન 27 જૂન 6 જૂન 19 જૂન 21 જૂન 27 જૂન 6 જૂન 19 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દિનકર ગુપ્તા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા રાકેશ શર્મા દિનકર ગુપ્તા પ્રદિપ કુમાર રાજેશ મિશ્રા રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. પોલીવર્સિટી મેટાવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી મેટાવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સેવાઓમાં સુધારા માટે રાષ્ટ્રીય ડેટા ગવર્નન્સ ફ્રેમવર્કનો મુસદ્દો જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 196મો 180મો 162મો 169મો 196મો 180મો 162મો 169મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP