કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Eradecation of poverty) ક્યારે મનાવાય છે ?

16 ઓક્ટોબર
18 ઓક્ટોબર
17 ઓક્ટોબર
15 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

ગંગટોક (સિક્કિમ)
નવી દિલ્હી (દિલ્હી)
દેહરાદૂન (ઉત્તરાખંડ)
લેહ (લદાખ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને
આપેલ તમામ યોગ્ય છે
વર્ષ 2021 માટે કુમાર સાનુને
વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP