કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આંતરરાષ્ટ્રીય ખુશહાલી દિવસ (International Day of Happiness) કયા દિવસે મનાવાય છે ? 25 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ 25 માર્ચ 20 માર્ચ 22 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વૈશ્વિક સંસ્થા સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા જારી અહેવાલ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ છે. બીજો ચોથો પાંચમો ત્રીજો બીજો ચોથો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021-22ના બજેટના અંદાજ અનુસાર કેટલા રૂપિયાની એકંદર પુરાંત છે ? રૂ.746.37 કરોડ રૂ.587.88 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.639.23 કરોડ રૂ.746.37 કરોડ રૂ.587.88 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.639.23 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 17મા ભારત આંતરરાષ્ટ્રીય મેગા વેપાર મેળાની મેજબાની કોણે કરી હતી ? મિઝોરમ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક મિઝોરમ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 4 માર્ચ 2 માર્ચ 3 માર્ચ 1 માર્ચ 4 માર્ચ 2 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કયા રાજ્યે તમામ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સિઝ(DIPA) સ્થાપવાનો નિર્ણય કર્યો છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP