કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ?

ભોપાલ (મધ્ય પ્રદેશ)
વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)
કોચીન (કેરળ)
થુથુકુડી (તમિલનાડુ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ?

મુંબઈ
હૈદરાબાદ
ચેન્નાઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુકેશન યુનિયન (ITU)નું પ્રાદેશિક કેન્દ્ર અને ઈનોવેશન સેન્ટર ક્યા સ્થપાયું ?

પુણે
વારાણસી
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP