કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ (International Day of Human Fraternity) ક્યારે મનાવાય છે ?

12 ફેબ્રુઆરી
6 ફેબ્રુઆરી
4 ફેબ્રુઆરી
10 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા ?

ગીતા ગોપી
વૈભવી નાણાવટી
સોનિયા ગોકાણી
સંગીતા વિષેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24માં ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેના મિશનની ઘોષણા કરી ?

વર્ષ 2037
વર્ષ 2030
વર્ષ 2035
વર્ષ 2047

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

એક્પણ નહીં
માત્ર 6
માત્ર 4
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP