કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
શાંતિ માટે બહુપક્ષવાદ અને કૂટનીતિનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Multilateralism and Diplomacy for Peace) ક્યારે મનાવાય છે ?

25 એપ્રિલ
22 એપ્રિલ
24 એપ્રિલ
23 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ઈન્ડિયા-સ્પેન જોઈન્ટ કમિશન ફોર ઈકોનોમિક કોઓપરેશનની 12મી બેઠક ક્યા યોજાઈ હતી ?

સુરત
બિકાનેર
પટના
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કર્યું ?

ઓડિશા
રાજસ્થાન
છત્તીસગઢ
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP