મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા "વિશ્વ વસ્તી દિન"ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

22, માર્ચ
14, ઓકટોબર
7, એપ્રિલ
11, જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

યુનિસેફ
યુનેસ્કો
યુનાઇટેડ નેશન્સ (યુ.એન.)
વર્લ્ડ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં કયો દિવસ ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય છે ?

6 સપ્ટેમ્બર
5 સપ્ટેમ્બર
7 સપ્ટેમ્બર
8 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP