કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ (International Universal Health coverage Day) ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? UNDP WMO WHO UNESCO UNDP WMO WHO UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘ચિલ્લાઈ કલાં' (ઠંડી માટે ફારસી શબ્દ)નો પ્રારંભ થયો ? અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ કાશ્મીર અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નેશનલ કોન્કલેવ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ જયપુર વારાણસી દિલ્હી ચેન્નાઈ જયપુર વારાણસી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ક્યા સંગઠને ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ક્લબની સ્થાપના કરી ? SAARC G7 G20 BIMSTEC SAARC G7 G20 BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ની એશિયા અને પ્રશાંત ક્ષેત્રિય બેઠક (APRM)ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? સિંગાપુર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ભારત સિંગાપુર ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP