કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યા રાજ્યમાં મહિલા દ્વારા સંચાલિત સહકારી બેંક શરૂ કરવામાં આવશે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP