Gujarat Police Constable Practice MCQ Part - 2
અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે?

અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલેહ-શાંતિ જાળવણી માટે ક્યારે જામીનગીરી માગી શકશે ?

પોતાની સુલેહ-શાંતિનાં હિતમાં જણાતું હોય
બીજી કોઈ રીતે માહિતી મળી હોય
પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે ?

રાજ્યસભા
લોકસભા
વિધાનસભા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના પૈકી ભારતીય શહેર અને તેના ઉપનામ માટેની યોગ્ય જોડ શોધો.

મસુરી - ગ્રીન સિટી
પાણીપત - હેન્ડલુમ સિટી
નાગપુર - બ્લ્યુ સિટી
ગુરગાંવ - મેન્ગો સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે?

ભદ્રનો કિલ્લો-એહમદશાહ
કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી
ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP