કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ? પી.ટી. ઉષા ભાવિના પટેલ મેરી કોમ પી.વી. સિંધુ પી.ટી. ઉષા ભાવિના પટેલ મેરી કોમ પી.વી. સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સાહિત્યકાર વૈજ્ઞાનિક સંગીતકાર પર્યાવરણ વિદ્ સાહિત્યકાર વૈજ્ઞાનિક સંગીતકાર પર્યાવરણ વિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે કાચા માલના સપ્લાયમાં મદદ કરવા માટે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને ___ ત્રણ બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવામાં આવી ? હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે આપેલ બંને એક પણ નહીં કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર MK-III સ્ક્વોડ્રન ક્યા સ્થળે કમિશન કરાઈ ? ચેન્નાઇ વિશાખાપટ્ટમ પોરબંદર મુંબઈ ચેન્નાઇ વિશાખાપટ્ટમ પોરબંદર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP