Gujarat Police Constable Practice MCQ
કોઇ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યકિતને મારે છે ત્યારે તે બાબતનો IPC - 1860ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

Gujarat Police Constable Practice MCQ
પાણીયા વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
ભાવનગર
પોરબંદર
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેના પૈકી કોણ ભારતીય એવીડન્સ એકટના કાયદા મજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

આપેલ તમામ
અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત
હસ્તાક્ષર નિષ્ણાંત
ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હૃદયના ધબકારા માપવા માટે ક્યુ સાધન વપરાય છે ?

આનિસ્કોપ
ગાયરોસ્કોપ
સ્ટેથોસ્કોપ
ટેરીકસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP