Gujarat Police Constable Practice MCQ અપહરણનો ઉલ્લેખ IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે કરવામાં આવ્યો છે ? 361 400 261 461 361 400 261 461 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા ? અંબાલાલ સારાભાઈ જીવણલાલ બેરિસ્ટર પ્રેમચંદરાય વાડીલાલ શાહ અંબાલાલ સારાભાઈ જીવણલાલ બેરિસ્ટર પ્રેમચંદરાય વાડીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નિપાહ વાઈરસ ફેલાયો હતો તે ક્યા પક્ષી દ્વારા ફેલાય છે ? ડુક્કર ઘુવડ ચામાચીડીયા કબુતર ડુક્કર ઘુવડ ચામાચીડીયા કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સમાચારોમાં આવેલ ઈ-નામ શું છે ? ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે. દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે. દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સીમાવર્તી તંત્રને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? હાઇપોથેલેમસ પીચ્યુટરીગ્રંથિ એક પણ નહીં કરોડરજ્જુ હાઇપોથેલેમસ પીચ્યુટરીગ્રંથિ એક પણ નહીં કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ? કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે. કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP