Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા પ્રમાણે બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ન્યયાધીશના હુકમ પછી
પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC ની કલમ - 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે ?

ધાડ
આપેલ પૈકી એક પણ નહીં
લૂંટ
બળજબરીથી કઢાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP