Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કઈ કલમ હેઠળ માત્ર મૃત્યુદંડની સજા થાય છે ? 299 302 303 300 299 302 303 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી કઇ બાબતનો ઈન્ડિયન પીનલ કોડ - 1860માં વ્યથામાં સમાવેશ થાય છે ? શારીરીક નિર્બળતા પેદા કરવી શારીરીક પીડા આપવી રોગ ઉત્પન્ન કરવો આપેલ તમામ શારીરીક નિર્બળતા પેદા કરવી શારીરીક પીડા આપવી રોગ ઉત્પન્ન કરવો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં સૌથી વધુ ઘૂડખર કયા જોવા મળે છે ? સાબરકાંઠા પંચમહાલ ખેડા કચ્છનું નાનું રણ સાબરકાંઠા પંચમહાલ ખેડા કચ્છનું નાનું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના માનવ ગરીમા યોજના પંડીત દીનદયાળ ઉપાધ્યાય યોજના ભગવાન બુધ્ધ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ યોજના દીકરી રૂડી સાચી મુડી યોજના માનવ ગરીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો. નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરતા નથી ? ઉપ રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશ્નર એટર્ની જનરલ વડાપ્રધાન ઉપ રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશ્નર એટર્ની જનરલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP