Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 મુજબ ભારતમાંથી અપહરણ કરવામા આવ્યું હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

5 વર્ષ સુધીની કેદ અને દંડ
9 વર્ષ સુધીની કેદ અને દંડ
7 વર્ષ સુધીની કેદ અને દંડ
8 વર્ષ સુધીની કેદ અને દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલ વૈજ્ઞાનિક અને તેમણે કરેલ શોધને યોગ્ય ક્રમમાં ગોઠવો.
(1) જગદીશચંદ્ર બોઝ
(2) જે.બી.પ્રિસ્ટલ
(3) થોમસ આલ્વા એડિસન
(4) એડવર્ડ જેનર
(A) કેસ્કોગ્રાફ
(B) ઓકિસજન
(C) ગ્રામોફોન
(D) શીતળાની રસી

1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-B, 3-D, 4–C
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-C, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP