Gujarat Police Constable Practice MCQ Part - 4
ધાડના ગુના માટે ઓછામાં ઓછા કેટલી વ્યક્તિ હોવી જોઇએ ?

બે કે તેથી વધુ
ત્રણ કે તેથી વધુ
પાંચ કે તેથી વધુ
ચાર કે તેથી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

કદ વધે છે.
વજન ઘટે છે.
કદ ઘટ છે.
વજન વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP