Gujarat Police Constable Practice MCQ Part - 4
ખનીજો ભંડાર તરીકે ક્યો પઠાર ઓળખાય છે ?

ઉત્તરી મેદાન પઠાર
છોટા નાગપુરનો પઠાર
માળવા પઠાર
કર્ણાટકનો પઠાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જંગલી પેદાશ અને તેમાંથી બંનેની વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી ?

સુંદરી – હોડી
દેવદાર – દિવાસળી
ટીમરુ – બોક્સ
ચીડ – ટર્પેન્ટાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતના બંધારણ મુજબ ભારતની નાગરિકતા વિષય કઇ યાદીમાં આવે છે ?

નાગરિકતાયાદી
સંધયાદી
સમવવર્તિયાદી
રાજ્યયાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP