Gujarat Police Constable Practice MCQ Part - 4 ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ? પ્રકરણ-8 પ્રકરણ-10 પ્રકરણ-9 પ્રકરણ-9A પ્રકરણ-8 પ્રકરણ-10 પ્રકરણ-9 પ્રકરણ-9A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 'વિશ્વ બધિર કુશ્તી ચેમ્પિયન શિપ’ માં ભારતને રેકોર્ડ બ્રેક પ્રથમ ગોલ્ડ અપાવનાર ખેલાડીનું નામ જણાવો ? અમિત કુષણ બજરંગ પુનિયા વિરેન્દ્ર સિંહ ભવાની શંકર અમિત કુષણ બજરંગ પુનિયા વિરેન્દ્ર સિંહ ભવાની શંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મસાલાના શહેર તરીકે કયુ શહેર જાણીતું છે ? જગુદણ ઊંઝા નડિયાદ ખંભાત જગુદણ ઊંઝા નડિયાદ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 18મી સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દૃષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું. તે માટે કયા અગત્યનાં પરિબળો હતા ? પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ કૃષિ - ઉત્પાદનમાં વધારો ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ પેશ્વાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ કૃષિ - ઉત્પાદનમાં વધારો ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલવૃત્તિ મરાઠાઓ સાથે ગોહિલ રાજવીઓની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ કરાય છે ? ઓડિયોમીટર સેક્સટૈન્ટ સોનાર ગેલ્વેનોમીટર ઓડિયોમીટર સેક્સટૈન્ટ સોનાર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ? શ્રી મોહિત શર્મા શ્રી આર. પી. સિંહ શ્રી યુવરાજ સિંહ શ્રી મોહમ્મદ કૈફ શ્રી મોહિત શર્મા શ્રી આર. પી. સિંહ શ્રી યુવરાજ સિંહ શ્રી મોહમ્મદ કૈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP