Gujarat Police Constable Practice MCQ Part - 4 કોઇ વ્યકિત સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો IPC - 1860 ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 456 452 442 491 456 452 442 491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ? હાથી આખલો ઘોડો વાઘ હાથી આખલો ઘોડો વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો. રણજીત વિલાસ પેલેસ - મોરબી પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા રણજીત વિલાસ પેલેસ - મોરબી પ્રતાપ વિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે. કંટ્રોલ યુનિટ ચિપ મધરબોર્ડ સીપીયુ કંટ્રોલ યુનિટ ચિપ મધરબોર્ડ સીપીયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ની કઈ કલમમાં ભેળસેળ કરેલી ઔષધીઓ વેચવા બાબતનો ઉલ્લેખ છે ? 278 275 279 269 278 275 279 269 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ? પંચમહાલ ખેડા ગાંધીનગર અરવલ્લી પંચમહાલ ખેડા ગાંધીનગર અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP