Gujarat Police Constable Practice MCQ Part - 4 “ખુન કરવાની કોશિશ” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? કલમ-306 કલમ-308 કલમ-309 કલમ-307 કલમ-306 કલમ-308 કલમ-309 કલમ-307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? ગીર-સોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ? જય હિન્દ વંદે માતરમ્ કરો યા મરો જય જવાન જય હિન્દ વંદે માતરમ્ કરો યા મરો જય જવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો. (P) ધૂમકેતુ (Q) નવલરામ પંડ્યા (R)બાપુસાહેબ ગાયકવાડ (S) બાલાશંકર કંથારિયા (1) ગઝલ (2) મરસિયા / રાજિયા (3) પ્રથમ વિવેચક (4) ટૂંકી વાર્તા P - 2, Q - 3, R - 4, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 4, Q - 3, R - 2, S - 1 P - 2, Q - 3, R - 4, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 4, Q - 3, R - 2, S - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્યને શું કહેશો ? ગમો માંનાકો જાતીઓ અભિગમો ગમો માંનાકો જાતીઓ અભિગમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નવરોઝ ક્યા ધર્મનો તહેવાર છે ? યહૂદી પારસી મુસ્લિમ સિંધી યહૂદી પારસી મુસ્લિમ સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP