Gujarat Police Constable Practice MCQ Part - 4 ખાનગી કે સરકારી હોસ્પિટલનો હવાલો ધરાવતી વ્યકિત IPC સુધારેલ અધિનિયમ - 2013, 376 (એ થી ડી), હેઠળના ગુનાઓમાં ભોગ બનનારની તાત્કાલીક સારવારમાં ફરજચૂક કરે તો ફોજદારી ધારા હેઠળ કઈ કલમ મુજબનો ગુનો બને છે ? કલમ-166(બી) કલમ-166(ડી) કલમ-164(બી) કલમ-165(બી) કલમ-166(બી) કલમ-166(ડી) કલમ-164(બી) કલમ-165(બી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ફાઈલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે ? Redo Copy Paste Undo Redo Copy Paste Undo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ? 3 માસ 12 માસ 6 માસ 9 માસ 3 માસ 12 માસ 6 માસ 9 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તહોમતનામું કોણ ફરમાવે છે ? સરકાર તરફે સરકારી વકીલ ન્યાયાધીશ ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસનીસ અધિકારી સરકાર તરફે સરકારી વકીલ ન્યાયાધીશ ફરિયાદી અને પોલીસ દ્વારા સંયુક્ત તપાસનીસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860 મુજબ ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયધીશનું કૃત્ય ગુનો નથી તે કલમ જણાવો. 72 77 83 87 72 77 83 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી કોણ બન્યું ? દર્શન ઠાકોર દીપક પાઠક મેહુલ જોશી કૌશલ પંડ્યા દર્શન ઠાકોર દીપક પાઠક મેહુલ જોશી કૌશલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP