ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ઉમેદવાર અને મતાધિકારની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 171 - D કલમ 171 - A કલમ 171 - B કલમ 171 કલમ 171 - D કલમ 171 - A કલમ 171 - B કલમ 171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 265 કલમ 278 કલમ 259 કલમ 279 કલમ 265 કલમ 278 કલમ 259 કલમ 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ? દસ આઠ છ પાંચ દસ આઠ છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ ? છ ચાર પાંચ ત્રણ છ ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 391 કલમ 402 કલમ 420 કલમ 399 કલમ 391 કલમ 402 કલમ 420 કલમ 399 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ? સામાજિક વ્યક્તિગત જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો રાજકીય સામાજિક વ્યક્તિગત જાહેર સ્વાસ્થ્ય વિરુદ્ધનો રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP